હળવદ તાલુકાના 62 ગામો પૈકી 12 ગામોમાં સમરસ ગ્રામ પંચાયત હળવદ : આવતીકાલે રવિવારે મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલ છે. જેના અંતર્ગત હળવદ તાલુકાની વાત કરીએ તો તાલુકાના 62 ગામોમાં ચૂંટણી જાહેર થયેલ છે. જે પૈકી 12 ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયત બનેલ છે, જયારે 45 ગામો હરીફાઈમાં ઉતરેલા છે. તેમજ કુલ 86 મતદાન મથકોમાંથી 11 મતદાન મથકોને સંવેદનશીલ નક્કી કરવામાં આવેલ છે. ત્યારે જાણો કાલે રવિવારે હળવદ તાલુકાના ક્યા-ક્યા ગામોમાં ચૂંટણી યોજાશે? હળવદ તાલુકાના ગામો 1. અજીતગઢ 2. નવા ઘાંટીલા 3. માનગઢ 4. નવા માલણીયાદ 5. માલણીયાદ 6. સુખપર 7. ચરાડવા 8. માણેકવાડા 9. ઘણાદ 10. મયુરનગર 11. રાયસંગપુર 12. ચાડધ્રા 13. સુરવદર 14. સુસવાવ 15. કેદારીયા 16. સાપકડા 17. દિઘડીયા 18. ભલગામડા 19. રણમલપુર 20. કીડી 21. જોગડ 22. ખોડ 23. નવા ઘનશ્યામગઢ 24. નવા અમરાપર 25. દેવીપુર 26. નવા દેવળીયા 27. પ્રતાપગઢ 28. રણજિતગઢ 29. ઘનશ્યામપુર 30. કોયબા 31. ઢવાણા 32. સરંભડા 33. રાણેકપર 34. મેરૂપર 35. શિરોઈ 36. કવાડીયા 37. માથક 38. રાતાભે 39. પલાસણ 40. મયાપુર 41. ઈંગોરાળા 42. જુના દેવળીયા 43. ડુંગરપુર 44. રાયધ્રા 45. સુંદરી (ભવાની) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..