મોરબી : ઘુંટુ નિવાસી હીરાબેન રામરતનદાસ રામાવતનું તા. 05/07/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. 09/07/2021ને શુક્રવારે રાખેલ છે. તેમજ પાણીઢોળ અને ઉત્તરક્રિયા તા. 15/07/2021ને ગુરુવારે રાખેલ છે. (પ્રવીણભાઈ 87807 61688, જયસુખભાઇ 82001 90547) - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..