મોરબી: નવાગામ ભાટિયા કિશોરભાઈ વ્રજદાસ રાયગગલા (ઉ.વ.૭૫) સ્વ. ચત્રભુજ ભાઈ,સ્વ.ભરતભાઈ શશીકાંતભાઈ,મનુભાઈ, નવીનભાઈ,મહેન્દ્રભાઇ ના ભાઈ અને હરિદાસ લાલજીભાઈ સંપત ( મુંબઈ ) ના બનેવી તેમજ કાશ્મીરાબેન ના પિતા તથા જીતુભાઈ મકનદાસ ઉદેશી ( જામનગર) ના સસરાનું તા.૨૧ ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તા.૨૪ને ગુરુવારે સાંજે ૫ વાગ્યે તેમના નિવાસ સ્થાને વસંતપ્લોટ શેરી નં.૧૧ વ્રજનિવાસ મોરબી ખાતે રાખેલ છે.