હવે વેકેશનમાં બાળકો માત્ર રમશે જ નહીં, પરંતુ એન્ટરપ્રિન્યોરશિપ અને બિઝનેસના પાઠ ભણીને બનશે જોબ ક્રિએટરતા.12થી 22 મે સુધી ચાલશે આ કેમ્પ : 4 થી 14 વર્ષના બાળકો આમાં જોડાઈ શકશે : છેલ્લા દિવસે 'લાઇવ શાર્ક ટેન્ક પિચ ડે' યોજાશે, જેમાં બાળકો તેમના એક CEOની જેમ પોતાના બિઝનેસ આઇડિયાનું પ્રેઝન્ટેશન કરશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દર વર્ષે ઉનાળાના વેકેશનમાં બાળકો માટે આર્ટ, ડાન્સ કે ક્રાફ્ટ જેવા સામાન્ય સમર કેમ્પ તો યોજાય જ છે. પરંતુ હવે મોરબીમાં પહેલીવાર કંઈક નવું થવા જઈ રહ્યું છે. Kinderoo દ્વારા મોરબીના બાળકો માટે ઇન્ડિયાના સૌથી મોટા બિઝનેસ પ્લેટફોર્મથી પ્રેરિત એક અનોખા પ્રોગ્રામ 'Shark Tank Kids' નું આયોજન કરવામાં આવ્યું છે.આજની જનરેશન માટે સૌથી અગત્યની સ્કીલ એન્ટરપ્રિન્યોરશિપ (Entrepreneurship) છે. શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ભવિષ્યમાં માત્ર નોકરી કરવા વાળું નહીં, પરંતુ નોકરી આપવા વાળું (Job Creator) બને? તો આ સમર કેમ્પ તમારા બાળક માટે જ છે. અહીં બાળકો માત્ર મસ્તી જ નહીં કરે, પરંતુ પ્રેક્ટિકલ બિઝનેસની બારીકીઓ શીખશે. આ પ્રોગ્રામ તા.12મેથી શરૂ થઈ રહ્યો છે. જે તા.22 મે સુધી ચાલશે. 4 થી 14 વર્ષના બાળકો આમાં જોડાઈ શકે છે. જેના માટે ફી માત્ર રૂ.1999 રાખવામાં આવી છે.બાળકો આ કેમ્પમાં શું શીખશે?● પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ (Product Manufacturing)● મની અને ફાઇનાન્સની સમજ (Money And Finance)● માર્કેટિંગ અને બ્રાન્ડિંગ (Marketing And Branding)● ક્રિએટિવ પેકેજિંગ (Creative Packaging)● સ્ટેજ પર કોન્ફિડન્સથી બોલવાની સ્કીલ (Stage Confidence)ગ્રાન્ડ ફિનાલે (Live Shark Tank Pitch Day):કેમ્પના અંતિમ દિવસે એક શાનદાર 'લાઇવ શાર્ક ટેન્ક પિચ ડે' યોજાશે. જેમાં બાળકો તેમના પેરેન્ટ્સ સમક્ષ એક CEO ની જેમ પોતાના બિઝનેસ આઇડિયાનું પ્રેઝન્ટેશન કરશે.લિમિટેડ સીટ્સ હોવાથી આજે જ આપના બાળકનું રજિસ્ટ્રેશન કરાવોએડ્રેસ : Kinderoo, ગોપી યુનિફોર્મની બાજુમાં, સ્વચ્છતા માર્ગ, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબીમો.8849405490મો.9773050687#Morbi #MorbiUpdate #SharkTankKids #Kinderoo #SummerCamp #KidsBusiness #FutureCEO #Entrepreneurship #MorbiNews