શ્રેયસ યુરોકેર અને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે મળશે ડો.પાર્થરાજ જાડેજાની સેવા મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કિડની, પથરી, પ્રોસ્ટેટ અને પુરૂષ વ્યંધત્વની બીમારી માટે હવે મોરબીના દર્દીઓએ દૂરના ધક્કા નહિ થાય. કારણકે શ્રેયસ યુરોકેર અને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે કન્સલ્ટન્ટ યુરોસર્જન, એન્ડ્રોલોજિસ્ટ અને પુરૂષ વંધ્યત્વ નિષ્ણાંત ડો.પાર્થરાજ જાડેજાની ઓપીડી યોજાશે. જે અંતર્ગત આગામી તા.22 માર્ચને શનિવારે સાંજે 5થી 7 તેઓની ઓપીડી યોજાવાની છે.---------------------------------------આટલી સમસ્યા ધરાવતા દર્દીઓ ઓપીડીનો લાભ લઇ શકશે● પુરૂષ વંધ્યત્વ (સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી, નીચી સ્પર્મ સંખ્યા, સ્પર્મની ગતિશીલતાની સમસ્યા)● કીડની અને મૂત્ર માર્ગમાં પથરી● મૂત્ર માર્ગના ઈન્ફેક્શન અને બીજાં તકલીફો● પ્રોસ્ટેટની સમસ્યાઓ (પ્રોસ્ટેટ ગ્રંથિના વિકાર)● મૂત્ર નળી અથવા મૂત્રાશય સંબંધિત કેન્સર---------------------------------------16 ફેબ્રુઆરી 2025 ના દિવસે Shreyas Urocare અને Superspecialty Hospitalનો શુભારંભ થયો હતો. પૂર્વ ક્રિકેટર કરશન ઘાવરી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતીમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.હવે દર મંગળવાર, દર ગુરુવાર અને દર મહિનાના બીજા અને ચોથા શનિવારે નિષ્ણાત યુરોસર્જન, એન્ડ્રોલોજિસ્ટ અને પુરૂષ વંધ્યત્વ નિષ્ણાત ઉપલબ્ધ રહેશે.તે સાથે ગૅસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ, ઓન્કોસર્જન અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન પણ નક્કી કરેલ સમયપત્રક મુજબ ઉપલબ્ધ રહેશે.આવનારા દિવસોમાં, હવે મોરબીના લોકો ને તેમના ઘરના આંગણે જ આધુનિક સારવાર અને જે ઓપરેશન માટે અગાઉ રાજકોટ જવું પડતું હતું, તે હવે Shreyas Urocare અને Superspecialty Hospital, Morbi ખાતે થશે.એડ્રેસ: બીજો માળ, ડોકટર હાઉસ, પ્રિક્યોર લેબોરેટરી કોમ્પ્લેક્ષ, ક્રિષ્ના હોસ્પિટલ પાસે, શનાળા રોડ, મોરબીએપોઈન્ટમેન્ટ માટેમો.નં. 7622000921