મોરબી : મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરાનું પીપળી રોડ ઉપર રહેતા આરોપી જયેશ રમેશ સોલંકીએ ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને ભગાડી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.