વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતવીરડા ગામે ક્લેઆર્ટ ફેકટરીમાં કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની પરિવારની સગીરવયની દીકરીનું મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાનો વતની સૂરજ રામભરોસા રાજભર નામનો શખ્સ લગ્નકરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.