ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા નિવાસી ખુમાનસિંહ જીવણસિંહ ઝાલા તે હરદીપસિંહના પિતાનું તા. 18-2-2025 ને મંગળવારના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 20-2-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને ૐ બંગલો, મહાવીર પાર્ક, શેરી નંબર-4, ગુરુકુળ રોડ, ધ્રાંગધ્રા ખાતે રાખવામાં આવ્યું છે.