વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામની સીમમાં આવેલ ઇટાલિકા કારખાના પાસેથી આરોપી ખોડો ગોવિંદભાઇ ટોટા ઉ.21 રહે.શીતળા ધાર, માટેલ વાળાને વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.