ઓટોટેક બ્રાન્ડની 7D મેટિંગ● સ્મોલ કાર માત્ર રૂ.4500● મીડીયમ કાર માત્ર રૂ.5500● લાર્જ કાર માત્ર રૂ. 6000મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને કારની એસેસરીઝ માટે હવે અન્ય શેહરોમાં જવું નહિ પડે. કારણકે ખોડિયાર કાર એસેસરીઝમાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની કાર માટેની લેટેસ્ટ એસેસરીઝની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. વધુમાં અહીં તમામ બ્રાન્ડેડ કંપનીની એસેસરીઝ પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.ઓટોયુગ બ્રાન્ડેડ કંપનીનાં સીટ કવર સાથે મેળવો બ્રાન્ડેડ SLF (pvc) ડબલ કોટેડ ફૂલ ફ્લોર મેટિંગ અને સિલાઈ ફીટેડ સ્ટેરીંગ કવર બિલકુલ ફ્રી આપવામાં આવશે. ખોડિયાર કાર એસેસરીઝમાં એક બે નહીં પણ 30થી વધુ બ્રાન્ડની ઢગલાબંધ આઇટમોનો ખજાનો છે. સાઉન્ડ શોખીનો માટે ખાસ સિસ્ટમની વિશાળ રેન્જ ઉપ્લબ્ધ છે.અહીં નોર્મલ રેન્જથી લઈ પ્રીમિયમ રેન્જ સુધીની આઈટમો મળે છે. વધુમાં બજાજ કાર્ડ ધારકો માટે ફાયનાન્સ તથા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સર્વિસની પણ સુવિધા ઉપલબ્ધ છે.તો એક વાર અચૂક મુલાકાત લ્યો.( ઓફર્સ ફેબ્રુઆરી 2024 સુધી જ લાગુ )બ્રાંચ 1ખોડિયાર કાર એસેસરિઝહળવદ રોડ CNG પંપની સામે, મહેન્દ્રનગર મોરબી -2કેતનભાઇમો.9825793287 નૈનેશભાઈમો.7201947623 બ્રાન્ચ -2 ખોડિયાર કાર સેસેસરીઝદુકાન નં.1, દરિયાલાલ સ્ક્વેર, શોપિંગ શનાળા બાયપાસ, મોરબીરાકેશભાઈમો.8780278788જયભાઈમો.7984229180