મોરબી : ખેવારીયા નિવાસી વિનોદભાઈ ગણેશભાઈ કાલરીયા (ઉ.વ. 60), તે ગં.સ્વ. સમજુબેન ગણેશભાઈ કાલરિયાના પુત્ર, હંસાબેન વિનોદભાઈ કાલરીયાના પતિ, ધીરજલાલ ગણેશભાઈ કાલરીયા, ભરતભાઈ ગણેશભાઈ કાલરીયા, રાજેશભાઈ ગણેશભાઈ કાલરીયાના ભાઈ તેમજ આશિષભાઈ વિનોદભાઈ કાલરીયા, કિંજલબેન વિનોદભાઈ કાલરીયાના પિતાનું તા. ૨૭/૦૮/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (મો. ૯૮૭૯૬ ૩૧૨૬૧ / ૯૫૮૬૭ ૨૧૨૨૭)