મોરબી : ખેવારીયા નિવાસી રતનબેન બચુભાઈ કાલરીયા (ઉ.વ. ૭૨), તે બચુભાઈ કાલરીયાના પત્ની, રમેશભાઈ કાલરીયા, હરેશભાઈ કાલરીયા, જગદીશભાઈ કાલરીયા અને જોશનાબેન વસીયાણીના માતુશ્રી, બેચરભાઈ અને હંસાબેનના સાસુ તેમજ દર્શનાબેન અને સાવનના દાદીનું તા. 26/08/2020 ના બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકશે. (મો.નં. ૯૯૭૮૨ ૯૩૨૭૫, ૯૪૨૭૭ ૮૦૨૧૦)