મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર લાલપર કેનાલ નજીક એક ટ્રકને વિચિત્ર અકસ્માત નડતા ટ્રકની કેબીન અને બોડી અલગ થઈ ગયા હતા.આ અકસ્માતને પગલે થોડો સમય માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.