ખરેડા : ખરેડા નિવાસી વાઘજીભાઈ સુંદરજીભાઈ ચાડમિયા (ઉ.વ.82) ડો. જગદીશભાઈ (મો.નં. 9426225349), અને મનોજભાઈ (મો.નં. 99242 06683)ના પિતા, તથા હર્ષ (મો. નં. 97245 77177) અને દિશીત (મો. નં. 98257 66683)ના દાદાનું તા. 30-12-2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 3-1-2025ને શુક્રવારના રોજ સાંજે 3 થી 5 કલાક દરમ્યાન ત્રિભોવનભાઈ સુંદરજીભાઈના નિવાસસ્થાને, ખરેડા, તા. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.