મોરબી : ખરેડા નિવાસી શાંતાબેન પ્રભુભાઈ કોરડીયા(ઉ.વ.92),તે નાનજીભાઈની માતા,વિનોદભાઈ અને દીપકભાઈના દાદી,વર્ષાબેન અને અલ્પાબેનના દાદીસાસુ,ઓમ,નમ્ર,જિનાલ,ઇશિતાના પરદાદીનું તા.5ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.8ને મંગળવારના રોજ બપોરે 3 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન ખરેડા,મોરબી ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.