મોરબી : ખરેડા નિવાસી પ્રાગજીભાઈ કાનજીભાઈ દઢાણીયા (ઉ.વ. 85), તે બાબુભાઇ, મનસુખભાઇ, સુરેશભાઈ તથા જગદીશભાઈના પિતાનું તા. 14/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બેસણું અને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. દઢાણિયા પરિવારે સર્વે સગા સ્નેહીજનોને ટેલીફોનીક દિલાસો પાઠવવા વિનંતી કરેલ છે. (બાબુભાઈ - 99256 42096, મનસુખભાઈ - 98255 71425, જગદીશભાઈ - 99790 08380, સુરેશભાઈ - 98794 90749)