મોરબી : ખાનપર નિવાસી વજીબેન ગોરધનભાઈ રૈયાણી (ઉ.વ.૯૧), તે રતિલાલ - ૮૧૪૧૧ ૭૩૪૦૩, સુરેશભાઈ - ૯૭ર૪૪ ૫૬૧૧૧ અને મહેશભાઈ - ૯૭ર૭૯ ૨૩૫૧૧ ના માતૃશ્રીનું તા. ૧૪/૦૮/ર૦ર૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.૧૬ ને સોમવારના રોજ બપોરે ૩ થી ૫ વાગ્યે તેમના નિવાસ સ્થાન ખાનપર, તા. મોરબી ખાતે રાખેલ છે. અને વર્તમાન પરિસ્થિતીને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..