મોરબી : ખાનપર નિવાસી જયાબેન છગનભાઇ જીવાણી (ઉ.વ.74) તે છગનભાઇ જીવાભાઈ જીવાણીના ધર્મપત્ની તથા વલમજીભાઈ, સુરેશભાઈના માતા તેમજ રવિ, ઉમેશના દાદીનું તા.16 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.18 ને સોમવારે બપોરે 3 થી 5 દરમિયાન ખાનપર મોરબી ખાતે રાખેલ છે.(મો.9974166263, 9825359656) લૌકિક પ્રથા બંધ રાખેલ છે.