મોરબી : ખાનપર નિવાસી હેમીબેન છગનભાઇ જીવાણી (ઉ.વ. 80), તે ભુદરભાઈ છગનભાઈ જીવાણી તથા પ્રાણજીવનભાઇ છગનભાઈ જીવાણીના માતુશ્રી, પ્રભુભાઇ રામજીભાઈ જીવાણીના ભાભી, ભાવિકભાઈ અને ચિરાગભાઈના દાદીનું તા. 10/11/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 12/11/2021ને શુક્રવારે બપોરે 3થી 5 કલાકે રાખેલ છે. (મો. 94288 93345, 99132 84074) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..