માળિયા (મિયાણા) : સરદારનગર (સરવડ) નિવાસી કેશવજીભાઈ રામજીભાઈ વિરમગામમા (ઉં.વ.74) તે વિપુલભાઈના પિતા, અમરશીભાઈ, શાંતિભાઈ, રમેશભાઈના ભાઈનું તારીખ 10-5-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-5-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 7 કલાકે પટેલ સમાજવાડી, સરદારનગર (સરવડ) ખાતે રાખવામાં આવ્યું છે.