16000 સ્ક્વેર ફૂટનો વિશાળ સેન્ટ્રલી AC હોલ, 24 ફૂટની સીલિંગ હાઇટ અને લક્ઝુરિયસ ઇન્ટિરિયર સાથે લગ્નથી લઈને કોર્પોરેટ ઇવેન્ટ્સને બનાવો યાદગાર : બુકિંગ શરૂદરેક ઇવેન્ટ માટે બેસ્ટ ડેસ્ટિનેશન: લગ્ન, સગાઈ, ચૂંદડી, જલ, બર્થડે પાર્ટી, ગોત્રીજ,હલ્દી, મહેંદી, રાંદલ માતાના પાટલા જેવા પારિવારિક પ્રસંગો તેમજ બિઝનેસ મીટિંગ્સ અને કોર્પોરેટ કોન્ફરન્સ માટે પણ આ હોલ પરફેક્ટ ચોઇસ છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ખુશખબર! હવે તમારા ઘરના નાના-મોટા સામાજિક, ધાર્મિક પ્રસંગો હોય કે પછી કોઈ અગત્યની બિઝનેસ કોન્ફરન્સ, તેને ભવ્ય અને શાનદાર બનાવવા માટે બીજે ક્યાંય જવાની કે આયોજનની ચિંતા કરવાની જરૂર નથી. લીલાપર કેનાલ રોડ પર આવેલો 'કેશવ બેન્કવેટ હોલ' (સેન્ટ્રલી એસી) આપના દરેક સેલિબ્રેશનને એક નવો જ અંદાજ અને રોયલ લુક આપવા માટે સજ્જ છે.કેશવ બેન્કવેટ હોલની ખાસ વિશેષતાઓ: ● વિશાળ અને સુવિધાયુક્ત જગ્યા: 16000 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલો સંપૂર્ણ સેન્ટ્રલી AC હોલ, જ્યાં મહેમાનોને મળશે એકદમ કમ્ફર્ટેબલ અનુભવ. ● ભવ્ય ઇન્ટિરિયર અને ડિઝાઇન: 24 ફૂટ ઊંચી સીલિંગ, આકર્ષક લાઇટિંગ અને પ્રીમિયમ ફર્નિચર જે આપના ફોટોગ્રાફ્સ અને ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દેશે. ● દરેક ઇવેન્ટ માટે બેસ્ટ ડેસ્ટિનેશન: લગ્ન, સગાઈ, ચૂંદડી, જલ, બર્થડે પાર્ટી, ગોત્રીજ,હલ્દી, મહેંદી, રાંદલ માતાના પાટલા જેવા પારિવારિક પ્રસંગો તેમજ બિઝનેસ મીટિંગ્સ અને કોર્પોરેટ કોન્ફરન્સ માટે પણ આ હોલ પરફેક્ટ ચોઇસ છે.આપના આગામી રૂડા પ્રસંગને જિંદગીભરનું સુંદર સંભારણું બનાવવા અને આપના મહેમાનોને એક શાનદાર અનુભવ કરાવવા માટે આજે જ સંપર્ક કરો.કેશવ બેન્કવેટ હોલ (સેન્ટ્રલી એસી)લીલાપર કેનાલ રોડ, મોરબી.મો.નં.8128222300#Morbi #MorbiUpdate #KeshavBanquetHall ##Air-Conditioned Banquet hall # engagementceremony #MorbiEvents #WeddingHallMorbi #BanquetHall #CorporateEvents #MorbiNews #CelebrationMorbi