મોરબી : મોરબીથી રાજકોટ હાઇવે ઉપર અવાર નવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. ત્યારે આજે શનાળા બાયપાસ પુલથી રાજપર ચોકડી સુધી સવા પાંચ વાગ્યાના અરસાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં વાહનોની લાંબી કતાર થઈ હતી.