મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ જીઓગ્રેસ LLP સીરામીક ફેકટરીમાં કામ કરતા વિક્રમસિંહ ભગવાનસિંહ તવર ઉ.37 નામના યુવાનનું કોઈ કારણોસર મૃત્યુ નિપજ્યા બાદ મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.