મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત EXO ટાઇલ્સ LLPમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને તા.24ને રવિવારે 10 વાગ્યે ઇન્ટરવ્યૂ આપવા આવવાનું રહેશે. માર્કેટિંગ પર્સન - 4 ( M)અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : અનુભવી / ફ્રેશર્સસેલેરી : આકર્ષકસરનામું : સર્વે નં.1291, અણીયારી ચોકડી, નેશનલ હાઇવે, હળવદ - માળિયા રોડ, તા.માળિયામો.નં.9998043063