મોરબી : ખોખરા હનુમાન હરિહરધામ મુકામે પૂ. કનકેશ્વરીદેવીજીના પ્રાગટ્યોત્સવની પૂર્વ સંધ્યાએ આજે એટલે કે તા.1ને શનિવારે આયોજીત ભજનસંધ્યા કાર્યક્રમમાં કીર્તિદાનભાઈ ગઢવી રાત્રે અંદાજે 12.30 કલાકે પધારશે. કીર્તિદાનભાઈના સુરીલા કંઠને માણવા સંગીતપ્રેમી મિત્રોને ખોખરા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.