ટંકારા (મોરબી અપડેટ): ટંકારા નિવાસી કસ્તુરબેન ત્રિભોવનભાઇ લો(ઉંમર વર્ષ 100) તેઓ નાનજીભાઈ લો, દયાલજીભાઈ લો, કેશવજીભાઇ લો અને નરભેરામભાઈ લોના માતાનું અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની યાદમાં ટંકારાની કિશનનગર સોસાયટી ખાતે આવતીકાલે તારીખ 28/08/2026 ને શુક્રવારના રોજ રાત્રે 09:00 કલાકે ધૂનના પ્રોગ્રામનું આયોજન કરેલ છે.