મોરબી : મોરબી અપડેટનો ચૂંટણી વિશેષ કાર્યક્રમ 'શું કહે છે આપણા ઉમેદવારો' અંતર્ગત મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સાથે મોરબી અપડેટની ખાસ વાતચીત.. જેમાં તમારી પાસે આટલી બધી મિલકત કેમ વધી ? તમને લોકો શું કામ મત આપે ? મોરબીની સમસ્યા અને વિકાસ માટે શું પ્લાન છે ? તમારી બાહુબલીની છાપ કેમ છે ? આવા અનેક સવાલો સાથેનો રસપ્રદ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ જોવો... https://www.youtube.com/watch?v=FPG6Uzcs78s