મોરબી : મહેન્દ્રનગર નિવાસી કાંતિભાઈ વાલજીભાઈ પાડલીયા (ઉં.વ. 64) તે પિયુષભાઈના પિતા, નવીનભાઈ, હરજીવનભાઈ અને જગદિશભાઈના ભાઈનું તારીખ 27-4-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-5-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે બાની વાડી, મહેન્દ્રનગર મુકામે અને રાત્રે 8 થી 9 કલાકે પટેલ સમાજવાડી, વાંકડા મુકામે રાખવામાં આવ્યું છે. સાસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.