માળીયા (મી.) : મૂળ ફગસીયા (મહેન્દ્રનગર) નિવાસી કાંતિભાઈ પ્રેમજીભાઈ ઠોરિયા (ઉ.વ.64) તેઓ ભરતભાઈ અને રાજેશભાઈના ભાઈ અને નિલેશભાઈના પિતાનું તા. 20-4-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 21-4-2025ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન 502 ડીવાઇન હાઇટ્સ, ભૂમિભક્તિ સોસાયટી, કુળદેવી પાન પાછળ, રવાપર, ધૂનડા રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 8 થી 10 કલાક દરમ્યાન મૂળ ફગસીયા (મહેન્દ્રનગર) ખાતે રાખવામાં આવ્યું છે.