મોરબી : મૂળ માણેકવાડા નિવાસી કંકુબેન કરશનભાઇ ગોધવિયા ( ઉ.વ.79)નું તા.12ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ઉતરક્રિયા તથા લૌકિક વ્યવહાર તા.22ને શુક્રવારના રોજ રાખેલ છે.લી. કરશનભાઈ રઘુભાઈ ગોધવિયા રામજીભાઈ કરશનભાઈ ગોધવિયા પ્રવિણભાઈ કરશનભાઈ ગોધવિયાબલરામભાઈ કરશનભાઈ ગોધવિયાનિલેશભાઈ કરશનભાઈ ગોધવિયા