ટૂંક સમય માટે સ્પેશ્યલ ઓફર લાગુ : જુના એસીના બદલામાં નવું ટિક્સબી એસી અને સાથે રૂ. 4 હજારનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મેઇડ ઇન મોરબીનું સ્વપ્ન સાકાર કરતી મોરબીની ટીકસબી હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પંખા જેટલી વીજળીનો વપરાશ કરતું એડવાન્સ ટેકનોલોજીનું એસી બનાવ્યું છે. જેને માર્કેટમાં સ્પેશિયલ ઓફર સાથે મુકવામાં આવ્યું છે. જેમાં જુના એસીના બદલામાં નવું ટિક્સબી એસી અને સાથે રૂ. 4 હજારનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ટીકસબી હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઉચ્ચ ગુણવત્તાના એડવાન્સ ટેક્નોલોજીના સુપર પાવર સેવર , સ્પ્લિટ, ડકટેબલ, અને પેકેજ AC બનાવતી કંપની છે જેને મોરબીમાં પોતાનો પ્લાન્ટ શરુ કર્યો છે. માત્ર 1.5 થી 2.0 એમપિયર પર ચાલે તેવા સુપર પાવર સેવર સ્પ્લિટ એસી સાથે સારી ક્વોલિટીના લોન્ગ લાઈફ ઇન્ડસ્ટ્રીઅલ ડકટેબલ અને પેકેજ AC પણ બનાવે છે. હાલ તે મોટી ઇન્ડસ્ટ્રીઝની પહેલી પસંદ બન્યા છે. કેમ કે ટીકસબી હેવી ડ્યૂટી AC સેફ્ટી ફીચર્સની સાથે સાથે હાઈ કુલિંગ કેપેસીટી ધરાવે છે. જે ગ્રાહકની જરૂરિયાતની સાથે સાથે વીજળી બચાવી જોરદાર પૈસાની બચત પણ કરાવી આપે છે અને વર્ષો સુધી કામ આપતા રહે છે અને મેન્ટેનન્સ ફ્રી છે. સરનામું : ટીકસબી હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, શિવ શક્તિ ચેમ્બર, SBI SMEની બાજુમાં, લાલપર, 8એ નેશનલ હાઇવે, મોરબી-2 વધુ વિગત માટે કોલ કરો મો.નં.9825822994 મો.નં.8866704435 પર. 1.5 ટન સ્પ્લિટ ઇન્વર્ટર AC ડબલ ફ્લેપ સ્વિંગ 90 ડિગ્રી ડાઉન ફ્લો એટલે બેડ કે સીટિંગ ઉપર મારેલું હોય AC તો પણ નીચે સારો ફ્લો આવશે હાઈ લો વોલ્ટેજ પ્રોટેકશન ઇનબિલ્ટ જેથી ઇન્વર્ટર સર્કિટ વારે વારે ખરાબ ન થાય 1.5 એમપિયર સુધી ચાલી શકે એવી ક્ષમતા (લગભગ વધુ વપરાશ વાળા ને 3 લાઈટ બિલમાં બચતમાંથી ACનું રોકાણ ઝીરો થાય) કન્વર્ટિબલ AC જરૂર મુજબ 0.75,1,1.25,1.5 ટન પ્રમાણે ચલાવી શકાય ઓટો ક્લીન રિમોટમાં રીસેટનું બટન 48-72 કલાકમાં પાર્ટ્સની ઉપલબ્ધતા હાઈ કુલિંગ કેપેસીટી તથા સુપર કુલ મોડ મોરબીમાં જ 250 થી વધુ સંતુષ્ટ ગ્રાહકો 3 ટન ડકટેબલ AC 36000 BTUનું પુરી કેપેસીટીનું કંપ્રેસર જંબો કન્ડેન્સર કોઇલ જેથી ઉનાળા માં ટ્રીપીંગ ના પ્રોબ્લેમ નથી આવતા 4 લૉબ એલ્યુમિનીયમ લોન્ગ લાઈફ ફેન આઉટડોરમાં ગરમી બહાર કાઢવા માટે બોડી ની ખાસ ડિઝાઇન કમ્પ્રેસરને ઈલકટ્રીક ફેલિયોરથી બચાવવા માટે ફેજ પ્રીવેન્ટર અને કંટ્રોલર એક વર્ષ કંપ્રેસર વોરંટી મોરબી માટે સ્પેર પાર્ટ સેઈમ ડે ઉપલબ્ધ ઓછું પાવર કંઝંપ્શન લોન્ગ લાઈફ 3/8 અને 5/8 પાઇપ ઇન્ડોર પેક સર્કિટ બોક્સ સહેલા કનેકશન ઈઝી ક્લીન ફિલ્ટર કોમ્પેક સાઈઝ લાઈટ વેઇટ રિમોટ યુનિઅન ફ્લેર કનેકશન જેથી કાર્બન બનીને ACની ક્ષમતા ના ઘટાડે મોરબીમાં જ 150થી વધુ સંતુષ્ટ ગ્રાહકો