મોરબી : કાલિકાનગર નિવાસી ખેંગારભાઈ બિજલભાઇ ભુંભરીયા (ઉમર વર્ષ 60) તે રમેશભાઈ તથા ભરતભાઈના પિતાનું તારીખ 26/7/2024 ને શુક્રવારના રોજ અવશાન થયું છે. જેમનું બેસણું તારીખ 29/7/2024ને સોમવારે બપોરે 3 થી 5 દરમિયાન તેમના નિવાસ્થાન કાલિકાનગર મુકામે રાખવામાં આવ્યું છે.