મોરબી : કલીકાનગર નિવાસી મહાદેવભાઈ લક્ષ્મણભાઈ કોટડીયા,તે જગદીશભાઈના પિતાશ્રી,કેવલ અને કૃશાલના દાદાનું તા.8ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.