શનાળા બાયપાસ, સિટી મોલમાં ભવ્ય શોરૂમનું ઓપનિંગ..ઘર તથા ઓફિસ ડેકોરેશનની સૌથી વધુ વેરાયટી ધરાવતો મોરબીનો એકમાત્ર શો-રૂમ.. https://youtu.be/S6iuiajQ8uU ઇટાલિયન સહિતના ડિઝાઈનર ઇમ્પોર્ટેડ શો પીસ, વોચ, ફોટો ફ્રેમ, ફ્લાવર પોટ અને વન પીસ સહિતની આર્કિટેક અને ઇન્ટિરિયરની તમામ આઇટમો ઉપલબ્ધ.. વ્યાજબી ભાવમાં ઇન્ટિરિયરને મનમોહક બનાવવાની ઢગલાબંધ આઇટમો, એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી.. વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે.. સરનામું : 'કલા આર્ટ એન્ડ ડેકોર' જી-34, સિટી મોલ, ભક્તિનગર સર્કલ, શનાળા રોડ, મોરબી. સંપર્ક : દીપ કડીવાર - 8000001523 ખુશાલ અમૃતિયા - 9904599991 #MorbiUpdate