મોરબી : 'લોહીમાં છે માનવતા' આ સૂત્રને સાર્થક કરતા મોરબીમાં સ્વ. ઉષાબેન બંસીલાલ કચોરીયાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તા. 8-11-2025 ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન દશાશ્રી વાડી, બેંક ઓફ બરોડાની સામે, મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.