મોરબીની રવાપર રોડ અને શનાળા રોડ બ્રાન્ચ ઉપર તા.14 અને 15 ઓગસ્ટે બે દિવસનો બોનાન્ઝા મોરબી : ક્વોલિટી બેકરી ઉત્પાદનમાં અગ્રેસર કભીબી બેકરી એન્ડ પેસ્ટ્રીની 25મી એનિવર્સરીની ઉજવણીના ભાગરૂપે ગ્રાહકો ખાસ ઓફર લાવી છે. 1996થી બેકિંગ બિઝનેસમાં પ્રવેશેલ કભીબી બેકરી દ્વારા સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિતે આગામી 14 અને 15 ઓગસ્ટ દરમિયાન માનવંતા ગ્રાહકો માટે પેસ્ટ્રી વેરાયટીમાં બાય વન ગેટ વન ઓફર રજૂ કરી છે. કભીબી બેકરી દ્વારા 25મી એનવર્સરીની ઉજવણીના ભાગરૂપે મોરબી રવાપર રોડ અને શનાળા રોડ કભીબી બ્રાન્ચ ઉપર ગ્રાહકો માટે સિલ્વર જ્યુબિલી ઓફર રજૂ કરવામાં આવી છે જે અંતર્ગત કોઈપણ ગ્રાહકોને તા.14 અને 15 ઓગસ્ટના દિવસે એક પેસ્ટ્રીની ખરીદી ઉપર એક પેસ્ટ્રી ફ્રી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કભીબી બેકરીના કેક, પીઝા બેઇઝ, વિવિધ બ્રેડ, ટોસ્ટ, ક્રીમ રોલ, કૂકીઝ, બર્ગર બન, પાઉં, કૂકીઝ,ચોકલેટ સહિતના ક્વોલિટી ઉત્પાદનોએ ગ્રાહકોને ઘેલું લગાડ્યું છે ત્યારે આગામી તા.14 અને 15 ઓગસ્ટના રોજ તમામ ગ્રાહકો પેસ્ટ્રી ઓફરનો મહત્તમ લાભ મેળવે તેવો અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..