મોરબી : મોરબીના જુનાં ઘુંટુ રોડ ઉપર આવેલ સિરામીક ફેકટરીમાં સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ વિકાસ ટાઈલ્સ કંપનીના લેબર ક્વાર્ટસમાં સુભાષ રાજેન્દ્ર એડાર ઉ.વ.13 નામના સગીરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..