મોરબી : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ રાજ્યના 191 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા જોવા અહીં ક્લિક કરોCorrected 24 Hrs.Descending Rainfall Dt.30.06.2024