મોરબી : મોરબી જિલ્લા છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે રવિવારે મોરબી શહેરમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો. મોરબીમાં સૌથી વધુ સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.આજે રવિવારે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છેમોરબી : 75 mmટંકારા : 34 mmહળવદ : 22 mmવાંકાનેર : 04 mm