સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરીની આવક : બાજરીનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.21 જૂનના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરીની આવક થઇ છે. આજે સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 146 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.419 અને ઊંચો ભાવ રૂ.487, તલની 134 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1800 અને ઊંચો ભાવ રૂ. 2200,જીરુંની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2430 અને ઊંચો ભાવ રૂ.3742,મગફળી (ઝીણી)ની 28 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ.1230,બાજરીની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.390 અને ઊંચો ભાવ રૂ.430,જુવારની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.628 અને ઊંચો ભાવ રૂ.628,મગની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1210 અને ઊંચો ભાવ રૂ. 1266,અડદની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.750 અને ઊંચો ભાવ રૂ.1418 રહ્યો હતો. વધુમાં,ચણાની 185 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.601 અને ઊંચો ભાવ રૂ.835,એરંડાની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1371 અને ઊંચો ભાવ રૂ.1371,ગુવાર બી ની 82 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 920 અને ઊંચો ભાવ રૂ. 1008,કાળા તલની 36 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1880 અને ઊંચો ભાવ રૂ.2450,સીંગદાણાની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1490 અને ઊંચો ભાવ રૂ.1839,રાયડાની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1112 અને ઊંચો ભાવ રૂ.1159 રહ્યો હતો.