સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6467 કેસમાંથી 6051 સાજા થયા જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 75 મોરબી : 2 જૂન, બુધવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 829 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 3 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 01 મોરબી ગ્રામ્ય : 00 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 01 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 03 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 02 વાંકાનેર તાલુકામાં : 01 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 01 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 04 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 75 કુલ ડિસ્ચાર્જ કેસ : 6051 મૃત્યુઆંક : 87 (કોરોનાના કારણે) 254 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 341 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 6467 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 291293