સૌથી વધુ તલ તથા સૌથી ઓછી તુવેરની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.17 જૂનના રોજ સૌથી વધુ તલ તથા સૌથી ઓછી તુવેરની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 85 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.422 અને ઊંચો ભાવ રૂ.498, તલની 228 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1860 અને ઊંચો ભાવ રૂ.2150,જીરુંની 48 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2450 અને ઊંચો ભાવ રૂ4000,મગફળી (ઝીણી)ની 15 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1080 અને ઊંચો ભાવ રૂ. 1236,તુવેરની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1011 અને ઊંચો ભાવ રૂ.1115,બાજરોની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.364 અને ઊંચો ભાવ રૂ. 492,રાયની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1128 અને ઊંચો ભાવ રૂ. 1162,ચણાની 175 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.735 અને ઊંચો ભાવ રૂ.843 રહ્યો હતો. વધુમા,એરંડાની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1424 અને ઊંચો ભાવ રૂ. 1476,ગુવાર બીની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1010 અને ઊંચો ભાવ રૂ. 1032,કાળા તલની 24 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1800 અને ઊંચો ભાવ રૂ.2400,સીંગદાણાની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1529 અને ઊંચો ભાવ રૂ.1830 રહ્યો હતો.