સૌથી વધુ તલ તથા સૌથી ઓછી સિંગદાણાની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.1 જૂનના રોજ સૌથી તલ તથા સૌથી ઓછી સિંગદાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો હતો. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 12 ક્વિન્ટલ આવક રહી હતી જેનો નીચો ભાવ રૂ.1820 અને ઊંચો ભાવ રૂ. 2420, ઘઉંની 83 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 420 અને ઊંચો ભાવ રૂ. 470,તલની 140 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1630 અને ઊંચો ભાવ રૂ.1986,મગફળી (ઝીણી)ની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1050 અને ઊંચો ભાવ રૂ. 1174, રાય 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1080 અને ઊંચો ભાવ રૂ.1143,જીરુંની 55 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2370 અને ઊંચો ભાવ રૂ.4048,બાજરોની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.398 અને ઊંચો ભાવ રૂ.472,રાયડોની 54 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1120અને ઊંચો ભાવ રૂ. 1182,કલોનજીની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1450 અને ઊંચો ભાવ રૂ.2584 રહ્યો હતો. વધુમાં,અડદની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1000 અને ઊંચો ભાવ રૂ.1226,ચણાની 134 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 705 અને ઊંચો ભાવ રૂ. 839,એરંડાની 22 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1395 અને ઊંચો ભાવ રૂ. 1467,ગુવાર બીની 119 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1050 અને ઊંચો ભાવ રૂ. 1126,કાળા તલની 38 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1200 અને ઊંચો ભાવ રૂ.2198,સીંગદાણાની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1555 અને ઊંચો ભાવ રૂ. 171,તુવેરની 19 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.866 અને ઊંચો ભાવ રૂ. 1090 રહ્યો હતો.