મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 22-07-2026 ને બુધવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)ઘઉઃ રૂ. 546/-તલઃ રૂ. 2560/-જીરું: રૂ. 3810/-જુવારઃ રૂ. 1219/-ચણાઃ રૂ. 1100/-કાળા તલઃ રૂ. 2400/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 1000/-રીંગણા: રૂ. 240/-કારેલા: રૂ. 650/-ગુવાર: રૂ. 1000/-ભીંડો: રૂ. 700/-ટમેટા: રૂ. 600/-કોબીજ: રૂ. 440/-કાકડી: રૂ. 700/-લીંબુ: રૂ. 500/-દુધી: રૂ. 460/-સુકી ડુંગળી: રૂ. 560/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 644 ક્વિન્ટલ ઘઉં, 69 ક્વિન્ટલ જીરુંની આવક, 24 ક્વિન્ટલ તલની આવક, 190 ક્વિન્ટલ ટમેટાની અને 226 ક્વિન્ટલ સુકી ડુંગળીની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi