#Morbi’s biggest Landmarkનવા શો-રૂમનો પ્રથમ નોરતાથી શુભારંભ : 3.50 લાખ ગ્રાહકોને સંતોષકારક સર્વિસ આપનાર વર્ષો જુના વિશ્વાસનીય જવેલર્સ હવે એકદમ અફલાતૂન શો-રૂમ સાથે ગ્રાહકોને કરાવશે વૈભવી ખરીદીનો અનુભવમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી JP જવેલર્સના નવા શો-રૂમનો પ્રથમ નોરતાથી શુભારંભ થવા જઈ રહ્યો છે. તા.3, 4 અને 5 ઓક્ટોબર તેની ઓપનિંગ સેરેમની યોજાનાર છે. જે નિમિત્તે થોડા દિવસો માટે 2024ની સૌથી મોટામાં મોટી ઓફર્સ રાખવામાં આવશે. અહીં BIS HALLMARK HUID અને IGI SERTIFIED જવેલરીનું વિશાળ કલેક્શન મળશે. તો બસ હવે થોડા દિવસ ખમી જાજો ઓફર્સનો લાભ લેવા માટે...નવી બ્રાન્ચમાં કેવું કેવું કલેક્શન હશે ?● સ્પેશિયલ પ્રીમિયમ બ્રાઇડલ● રિયલ ડાયમંડ● રિયલ પોલકી● રિયલ વિલંદી● મોન્ઝો ડાયમંડ● રોઝ ગોલ્ડ● પ્રીમિયમ એન્ટિક● પ્લેટીનિયમ● રોઝ એન્ટિક● ઇટાલિયન● હેરિટેજઓપનિંગ સેરેમનીતા.3, 4, 5 ઓક્ટોબર Jp જવેલર્સકેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.72019 46000