મોરબી : મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ મોટા પ્રસાદ મંદિર નવનિર્માણ અને જીર્ણોધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આવતીકાલે તા. 24ને શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9થી 12 વાગ્યે હવન શુદ્ધિ કરણ વિધિ તથા સાંજે 6:30 થી 8:30 સુધી પ્રસાદ યોજાશે.