મોરબી : જીકિયારી નિવાસી દેવજીભાઈ બેચરભાઈ બુડાસણા (ઉ.વ.72) તે વિનોદભાઈ દેવજીભાઈ બુડાસણાના પિતાશ્રીનું તા.18ને શનિવારના રોજ અવસાન થયેલ છે.