ચાંચાવદરડા : ચાંચાવદરડા નિવાસી જીજ્ઞેશભાઈ ઘનશ્યામભાઈ આદ્રોજા (ઉ.વ.31) તેઓ ઘનશ્યામભાઈ (97276 52058)ના સુપુત્રનું તારીખ 10-12-2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-12-2024ને ગુરુવારના રોજ રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન ચાંચાવદરડા ખાતે રાખવામાં આવ્યું છે.