મનમોહક જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર : ફ્રી એન્ટ્રી, એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને ઘર આંગણે જ ખ્યાતનામ પેઢીઓના આભૂષણો અને ખરીદવાની અમૂલ્ય તક મળવાની છે. કારણકે મોરબીમાં તા.27 અને 28ના રોજ ગહેના એક્ઝિબિશન યોજાવાનું છે. આ જાજરમાન એક્ઝિબિશનમાં એક જ છત નીચે 5 નામાંકિત પેઢીઓની જવેલરી તેમજ મળવાની છે. તો આ એક્ઝિબિશનનો લ્હાવો લેવાનું ચૂકશો નહિ. મોરબીના સ્કાય મોલમાં બીજા માળે તા.27 અને 28 જુલાઈ એમ બે દિવસ ગહેના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.આવુ એક્ઝિબિશન મોરબીમાં અગાઉ પણ બે વખત યોજાયુ હતું. જેને ભવ્ય પ્રતિસાદ મળતા ત્રીજી વખત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અર્જુન જવેલર્સ પ્રા.લી.- રાજકોટ, મનીષ ભીંડી જવેલર્સ- રાજકોટ, પંચરત્ન જવેલર્સ -અમદાવાદ, અભિષેક જવેલર્સ- અમદાવાદ, કાંતિલાલ જવેલર્સ-સુરત ભાગ લેવાનું છે.આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓને રિયલ ગોલ્ડ જવેલરી, એન્ટિક ગોલ્ડ જવેલરી, ડાયમંડ જવેલરી, જળાઉ જવેલરી, પોલકી જવેલરીની ખૂબ મોટી વેરાયટી જોવા મળશે. ખાસ લગ્નપ્રસંગ માટે અહીંથી તમામ જવેલરી મળી રહેશે. એક્ઝિબિશનનો સમય સવારે 10-30 થી રાત્રે 8-30 સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં ત્રીજી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા લ્યો અને જવેલરીનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં.9892398360 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.