મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી જયેશ નરશીભાઈ જાકાસણીયા (ઉ.વ. 37), તે નરશીભાઈ પ્રભુભાઈના પુત્રનું તા. 13/03/2021ના રોજ અવસાન થયેલ છે. (મો. 97273 28225)